વલસાડના પારનેરા ડુંગર પર રાજ્ય કક્ષાની આરોહણ – અવરોહણ સ્પર્ધા સંદર્ભે પ્રાંત અધિકારીશ્રી વિમલ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક મળી: રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી અંદાજે ૩૦૦ જેટલા સ્પર્ધકો સ્પર્ધામાં ભાગ લેશે
ગુજરાત એલર્ટ | વલસાડ ગુજરાત સરકારના રમતગમત, યુવક સેવા અને…
