MLA નરેશ પટેલનો આજે 55 મો જન્મદિવસ

ગણદેવીના ધારાસભ્ય અને નવસારી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ એવા નરેશભાઈ પટેલ આજે 54 વર્ષનાં થયાં છે. ખૂબ જ સક્રિય એવા નરેશ પટેલ ગુજરાત વિધાનસભાની ટ્રાઇબલ કમિટીના ચેરમેન છે. ઉપરાંત ગુજરાત પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય તરીકે કાર્યરત છે. કોરોના સમયમાં મધરાતે પણ લોકોની સેવા માટે દોડતાં રહેલાં ધારાસભ્ય નરેશભાઈ તંદુરસ્ત જીવે એવી ગુજરાત એલર્ટ પરિવારની શુભકામનાઓ..

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!