ધન્ય આજની ઘડી રળિયામણી, પ્રફુલ પટેલની વર્ષગાંઠની વધામણી:આજે ૬૫ માં વર્ષમાં પંથે આગે કદમ માંડ્યા

વલસાડ : કેન્દ્ર સરકાર શાસિત પ્રદેશ દીવ-દમણના પ્રતિભાવંત વહીવટદાર શ્રી પ્રફુલ પટેલનો જન્મ ૧૯૫૭ના વર્ષની ૨૮ ઓગષ્ટે થયેલ. આજે ૬૫ માં વર્ષમાં પંથે આગે કદમ માંડ્યા છે. તેમણે ડીપ્લોમાં સિવીલ એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યો છે. મૂળ મહેસાણાના ઉનાવા જિલ્લાના હિંમતનગરથી ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાઇને રાજ્ય ગૃહમંત્રી તરીકે ફરજ બજાવી હતી. લાયન્સ રેડક્રોસ, રોટરી વગેરે સંસ્થાઓમાં તેમનું ઉલ્લેખનીય યોગદાન છે. તેઓ હાઇકમાન્ડના પ્રીતિપાત્ર ગણાય છે. જન્મદિનને શુભેચ્છા તેમને વધુ ‘ઉજ્જવળ’ ભાવિ માટે શુભકામના પાઠવી છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!