નાયબ મુખ્યમંત્રીના અધિક અંગત સચિવ ઇશ્વરભાઇ પટેલનો જન્મદિવસ

વલસાડ: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના અધિક અંગત સચિવ તરીકે કાર્યરત અધિક કલેકટર (નિવૃત) કક્ષાના અધિકારી શ્રી ઇશ્વરભાઇ પટેલનો જન્મ તા. ૧૮ ઓગષ્ટ ૧૯૬૧ના દિવસે થયેલ. આજે ૬૧ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ વિજ્ઞાન સ્નાતક અને મુળ સાબરકાંઠા જિલ્લાના વતની છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!