વલસાડના ધારાસભ્ય ભરત પટેલનો આજે 63 મો જન્મદિવસ

વલસાડના ધારાસભ્ય ભરત પટેલનો આજે 63 મો જન્મદિવસ છે. તેઓ સતત બીજી વખત ધારાસભ્ય પદે ચૂંટાયા છે. તેઓ વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળના પ્રમુખ પણ છે. તેમના જન્મદિવસે ગુજરાત એલર્ટ પરિવાર તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવે છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!