ફોટો લાઈન વલસાડ Shareવલસાડ વલસાડના મોટા બજાર અંબામાતાના મંદિર પાસે આવેલા ગણપતિ મંદિર માં શનિવારના રોજ સંકષ્ટ ચતુર્થી હોય જેને લઇને મંદિરમાં ગણપતિ બાપાના દર્શન ભક્તો એ કર્યા હતા જ્યારે ગણપતિ બાપા ને કેરીનો પ્રસાદ ધરાવ્યો હતો Post Views: 285
નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં વટાર ખાતે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન- ૨૦૨૫-૨૬ યોજાયું: ગુજરાત સરકારે વિદ્યાર્થીઓના ભણતરની દરેક જરૂરિયાતો પૂર્ણ કરી છે – મંત્રીશ્રી કનુભાઇ