પારડીની સરકારી વિજ્ઞાન કોલેજમાં ૨૦ દિવસીય ફિનિશિંગ સ્કૂલના સેટ એ,બી,સી અને ડી ની તાલીમ યોજાઈ: વિવિધ પ્રેરણાત્મક પ્રવૃત્તિઓ, સમૂહચર્ચાઓ અને પ્રાયોગિક સત્રો દ્વારા વિદ્યાર્થીઓમાં સંવાદ અને કૌશલ્ય તથા વ્યક્તિત્વ વિકાસને પ્રોત્સાહન આપવામાં આવ્યું
ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડ જિલ્લાના પારડી તાલુકાની સરકારી વિજ્ઞાન…
