નાનાપોંઢાના બાલચોંઢી ખાતે ‘‘બેટી બચાવો, બેટી પઢાવો’’ યોજના અંતર્ગત સાયબર સેફ્ટી જાગૃતિ શિબિર યોજાઈ: વિદ્યાર્થીઓમાં સાયબર સુરક્ષા, બાળ અધિકારો અને કાયદાકીય જાગૃતિ વધારવા માટે પ્રયાસ કરાયો
ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી…
