અરે આ તો લેડી બાબા રામદેવ છે!

મહિલાની પેટની વેકયુમ એકસરસાઇઝ…

લંડન: બાબા રામદેવ કેટલીક યૌગિક ક્રિયાઓ દરમ્યાન પેટને સંપૂર્ણપણે અંદર ખેંચી લે છે. એવું જ કંઈક એક વિદેશી મહિલા કરતી હોય એવો વિડિયો વાઇરલ થયો છે. એક સુપર માર્કેટમાં ફિલ્માવાયેલા આ વિડિયોમાં એક યુવતી પેટની કસરત કરતી જોવા મળે છે, જેમાં તેણે તેના પેટનો હિસ્સો સંપૂર્ણપણે અંદરની તરફ ખેંચી લે છે. એને કારણે તેના પેટમાં એટલો ઊંડો ખાડો પડે છે કે તેની પાંસળીઓ જાણે બહાર આવી ગઈ હોય એવું લાગે છે.
વાસ્તવમાં આ યોગની જ એક ક્રિયા છે. લાગે છે કે આજકાલ પેટની ચરબી ઘટાડવા માટે વિદેશમાં પણ આ કસરત ફેમસ થઈ ગઈ છે

Share this post

error: Gujarat Alert Content is protected !!