ફોટો લાઈન વલસાડ Shareવલસાડ વલસાડના મોટા બજાર અંબામાતાના મંદિર પાસે આવેલા ગણપતિ મંદિર માં શનિવારના રોજ સંકષ્ટ ચતુર્થી હોય જેને લઇને મંદિરમાં ગણપતિ બાપાના દર્શન ભક્તો એ કર્યા હતા જ્યારે ગણપતિ બાપા ને કેરીનો પ્રસાદ ધરાવ્યો હતો Post Views: 343
ઉત્તરાયણના તહેવાર નિમિત્તે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર વલસાડ દ્વારા ઉત્તરાયણ ૨૦૨૪ સંદર્ભે દુર્ઘટનાઓ ટાળવા સૂચનો કરવામાં આવ્યા
વલસાડ જિલ્લામાં ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજ દ્વારા નવી પહેલ, સામે ચાલીને વાપી-ઉમરગાની સ્કૂલોમાં જઈ વિદ્યાર્થીઓને કેરિયર ગાઈડન્સ આપ્યું