કપરાડાના અંતરિયાળ ગામડામાં ‘સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા’ની કહેવત સાર્થક થઈ

ગુજરાત એલર્ટ | વલસાડ
સ્વચ્છતા ત્યાં જ પ્રભુતાની કહેવત ગામે ગામે સાકાર થઈ રહી છે ત્યારે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં પણ સ્વચ્છતા અભિયાનનો સંદેશ ગુંજી ઉઠ્યો છે. કપરાડાના વારોલી તલાટ ગામમાં ગ્રામજનો પણ સફાઈ કામદારો સાથે ઉત્સાહભેર સફાઈ અભિયાનમાં જોડાયા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!