ઉમરગામના ભીલાડમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયુ

ગુજરાત એલર્ટ | વલસાડ
સ્વચ્છતા એ જ સેવા અભિયાન હેઠળ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત ઉમરગામ તાલુકાના ભીલાડ ગામમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના માર્ગદર્શન હેઠળ સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતું. જેમાં સફાઈ કામદારોની સાથે સાથે સ્થાનિક લોકો પણ ઉત્સાહભેર જોડાયા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!