ભારે વરસાદથી એસ.ટી. ના ૩૩ જીલ્લાના ૫૫ રૂટ બંધ Shareગુજરાતમાં વરસાદની અસરથી એસ.ટી. બસના રૂટ ઉપર અસર થઈ છે : GSRTCએ ૩૩ જિલ્લાના ૫૫ રૂટ બંધ કર્યા, ભાવનગરના ૫, બોટાદના ૨, જૂનાગઢના ૧૧, જામનગરના ૩૦, દ્વારકાના ૭ સહિત કુલ ૫૫ રૂટ બંધ કરવામાં આવ્યા છે Post Views: 687
વલસાડ જિલ્લા ના કપરાડા તાલુકામાં પાનસ ખાતે ૬૬ કે.વી પાવર સબસ્ટેશન નું લોકાર્પણ વલસાડ સાંસદ ડો.કે.સી.પટેલ ના હસ્તે કરવામાં આવ્યું…
ગુજરાતના 17 માં મુખ્યમંત્રી પદે શ્રી ભુપેન્દ્ર પટેલ નું નામ જાહેર થયા પછી તેમને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સંહર્ષ ભેટીને આવકાર્ય હતા અને ઉપસ્થિત તમામ ભાજપ ના વરિષ્ઠ નેતાઓએ તેમને અભિનંદન આપ્યા હતા તે આ સાથેની તસ્વીર માં જોઈ શકાય છે.
કપરાડા તાલુકાના આરોગ્ય નાનાપોંઢા કેન્દ્ર ખાતે ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરીની આગેવાની હેઠળ વેક્સિનેશન મહાઅભિયાન શરૂ કરાયું…