“અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે…”,મોટાપોંઢા કૉલેજમાં વર્ષાગીતોનો કાર્યક્રમ યોજાયો: વરસાદની સાથે ભીંજાતું મન, સ્મૃતિઓ અને લાગણીઓ કાવ્ય રસિકોમાં ઉતરી આવી

ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મોટાપોંઢા ખાતે…

વલસાડ જિલ્લામાં જાહેરમાં સિગારેટ પીશો તો દંડાશો, ટાસ્ક ફોર્સે ધ્રુમપાન કરનાર અને વેચાણ કરનાર ૩૫ લોકો પાસે રૂ. ૭ હજાર દંડ વસૂલ્યો: પારડીનાં આજુબાજુના સિટી વિસ્તાર અને ઉદવાડા, ઓરવાડ અને રેંટલાવ વિસ્તારમાં ચેકિંગની કામગીરી હાથ ધરાઈ

ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં આજુબાજુના…

વલસાડ જિલ્લામાં અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓ માટે વિવિધ યોજના અંગે માગર્દર્શન આપતો કાર્યક્રમ યોજાયો: શ્રમયોગીઓને ઇ-શ્રમ કાર્ડ, અંત્યેષ્ઠિ સહાય યોજના અને ગુજરાત જુથ અકસ્માત વીમા યોજના અંગે માહિતગાર કરાયા

ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડ જિલ્લામાં અસંગઠિત ક્ષેત્રના…

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વડોદરાથી વર્ચ્યુઅલી વલસાડ જિલ્લાના ન્યુ ઉમરગામ સ્ટેશનથી ન્યુ સફાલે સુધીના ફે્ઇટ કોરિડોરનો માલગાડીને લીલી ઝંડી આપી શુભારંભ કરાવ્યો

ગુજરાત એલર્ટ | વલસાડ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વડોદરાથી…

કિલ્લા પારડીમાં “કાવ્યોત્સવ – શબ્દથી અભિવ્યક્તિની સફર”નું ભવ્ય આયોજન: જન્માષ્ટમીની ઉજવણી કાવ્યમય બની; કૃષ્ણપ્રેમ અને ઈશ્વરભાવના કવિતાઓમાં છલકાઈ

ગુજરાત એલર્ટ | કિલ્લા પારડી એન. કે. દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ,…

‘‘ક્લિન તિથલ-ક્લિન વલસાડ’’ના સંકલ્પ સાથે વલસાડ જિલ્લા કલેકટરશ્રી નીતિન સાંગવાનની આગેવાનીમાં તિથલ બીચ પર સફાઈ અભિયાન યોજાયું

ગુજરાત એલર્ટ | વલસાડ વડાપ્રધાન શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ…

WWF વલસાડ અને વન વિભાગ વલસાડ (દક્ષિણ) દ્વારા કપરાડામાં આંતરરાષ્ટ્રીય ગીધ જાગૃતી દિવસ ની ઉજવણી

ગુજરાત એલર્ટ | વલસાડ તારીખ 5 સપ્ટેમ્બર નાં રોજ WWF-વલસાડ ડિવિઝન અને વન…

સહી પોષણ દેશ રોશન:પારડીના પરીયા ખાતે આઈ.સી.ડી.એસ. દ્વારા પૌષ્ટિક વાનગી સ્પર્ધા-૨૦૨૬નું આયોજન

ગુજરાત એલર્ટ | વલસાડ “સહી પોષણ દેશ રોશન” ના સૂત્રને સાકાર કરવાના…

ઉમરગામમાં તમાકુ નિયંત્રણ ટાસ્કફોર્સનું સરપ્રાઈઝ ચેકિંગ: ૨૮ દુકાનદારો પાસેથી રૂ. ૫૬૦૦નો દંડ વસૂલાયો

ગુજરાત એલર્ટ | વલસાડ સરકારશ્રીના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ…