અટાર અને પારનેરા ગામની શાળાઓમાં 250 વૃક્ષોનું વાવેતર; અતુલ ફાઉન્ડેશનનું 2 લાખ વૃક્ષો વાવવાનું મહાઅભિયાન

ગુજરાત એલર્ટ | વલસાડ પર્યાવરણ સંરક્ષણ અને આગામી પેઢીને હરિયાળું…

અંતરિયાળ ગામડાંના ભૂલકાઓને મળી ‘વિકાસની નવી ભેટ’: નવેરા, કચીગામ અને પંચલાઈમાં અતુલ ફાઉન્ડેશન દ્વારા નવનિર્મિત આંગણવાડીઓનું ભવ્ય લોકાર્પણ

ગુજરાત એલર્ટ | વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા નાના…

વલસાડના ચાર્વી રાજપૂત ગુજરાત વિકાસ અસ્મિતા એવોર્ડથી સન્માનિત: અગ્રણી ઉદ્યોગસમૂહનું પ્રતિનિધિત્વ કર્યુ

ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડના રહીશ અને વકીલ ચાર્વી રાજપૂતને અમદાવાદ…

પોતાના બર્થ ડે પર વલસાડ જી. પં. સભ્ય સ્નેહલ પટેલે 340 વિદ્યાર્થીઓને ખુશ કરી દીધા: ભેંસધરા આશ્રમશાળાના બાળકો સાથે વહેંચી ખુશીઓ

ગુજરાત એલર્ટ | વલસાડ ખજુરડી ગામના વતની તથા વલસાડ જિલ્લા પંચાયતના…

ખેરગામમાં વિશ્વ આદિવાસી દિવસની ઐતિહાસિક ઉજવણી: પરંપરાગત વસ્ત્રોમાં આગેવાનો અને પરિવારોએ જમાવ્યું આકર્ષણ

ગુજરાત એલર્ટ | ખેરગામ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ખેરગામમાં…

વિદ્યાર્થીઓ અને યુવાનોએ નશામુક્ત જીવન જીવવા તથા પરિવાર, મિત્રો અને સમાજને પણ નશાથી દૂર રાખવા સંકલ્પ લીધા

ગુજરાત એલર્ટ | વલસાડ માય ભારત વલસાડ દ્વારા “નશા મુક્ત યુવા – વિકસિત…

ખંડણી કેસનો આરોપી ઇન્ફ્લુએન્સર નંબર પ્લેટ વગરની કારમાં પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે દંડ ફટકાર્યો

ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડના સોશિયલ મીડિયા જગતમાં ચર્ચાસ્પદ બનેલા…

જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલની અધ્યક્ષતામાં “મહિલા સ્વાવલંબન દિવસ” નિમિત્તે રોજગાર/સ્વરોજગાર મેળો યોજાયો: ૨૫૧ મહિલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી

ગુજરાત એલર્ટ | વલસાડ જિલ્લા વહીવટી તંત્ર, વલસાડના માર્ગદર્શન હેઠળ…

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027 માટે હર્ષ સંઘવી અધ્યક્ષ અને કનુભાઈ દેસાઈ ઉપાધ્યક્ષ નિયુક્ત

ગુજરાત એલર્ટ | ગાંધીનગર રાજ્ય સરકાર દ્વારા આગામી વાઇબ્રન્ટ ગુજરાત…