વાપી ખાતે નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ. ૧૯.૭૧ કરોડના ખર્ચે નવનિર્મિત રેલવે અંડરપાસનું લોકાર્પણ: આપણે આપણા વિસ્તારના વિકાસ માટે રાહ જોવાની જરૂર નથી. માત્ર યોગ્ય પ્લાનિંગ કરવાની જરૂર છે – મંત્રીશ્રી કનુભાઈ
ગુજરાત એલર્ટ | વલસાડ વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં બલીઠા પાસે નાણાં,…
