રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉમરગામ તાલુકાના દહેરી ખાતે વૃક્ષારોપણ કર્યું: રાજ્યપાલશ્રીએ સફાઈ કરી, સ્વચ્છતા કર્મચારીઓનું સન્માન કર્યું

ગુજરાત એલર્ટ | વલસાડ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉમરગામ…

ઉમરગામ તાલુકાના દેહરી ગામ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાત્રિસભા યોજી ગ્રામજનો સાથે સંવાદ કર્યો: રાજ્યપાલશ્રીએ રાત્રિ સભામાં વ્યસનમુક્ત ગામ, શિક્ષણ અને પ્રાકૃતિક ખેતીનો મંત્ર આપ્યો

ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડ જિલ્લાની બે દિવસીય મુલાકાતે પધારેલા…

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ વલસાડ જિલ્લાના ઉમરગામ આવવા ગાંધીનગરથી વાપી સુધી રેલવેમાં સામાન્ય મુસાફરની જેમ પ્રવાસ કર્યો: રાજ્યપાલશ્રીએ મુસાફરો સાથે અત્યંત આત્મીય અને આદરપૂર્ણ સંવાદ કર્યો, મુસાફરોના ખબર અંતર પૂછ્યા

ગુજરાત એલર્ટ | વલસાડ ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી…

વલસાડ જિલ્લા ઇનચાર્જ કલેકટરશ્રી અતિરાગ ચપલોતના અધ્યક્ષસ્થાને જિલ્લા રક્તપિત કો-ઓર્ડિનેશન કમિટીની બેઠક મળી: હાલમાં ચાલી રહેલા (LCDC) રક્તપિત દર્દી શોધ અભિયાન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી

ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડ જિલ્લા પંચાયત કચેરીના સરદાર સભાખંડ ખાતે…

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વાપીમાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરાયું

ગુજરાત એલર્ટ | વલસાડ વિશ્વ પર્યાવરણ દિવસ (૫ જૂન ૨૦૨૬) નિમિત્તે…

રાજ્યકક્ષાના મંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયાના અધ્યક્ષસ્થાને વલસાડ ખાતે જિલ્લા કક્ષાનો મેગા જોબફેર યોજાયો: ૧૨૨૮ ઉમેદવારો પૈકી ૬૮૯ની પ્રાથમિક પસંદગી કરવામાં આવી

ગુજરાત એલર્ટ | વલસાડ રાજ્યના યુવાનોને રોજગારીની પૂરતી તકો મળી રહે…

વલસાડમાં વિશ્વ સાયકલ દિવસ- ૨૦૨૬ નિમિત્તે MY Bharat દ્વારા ભવ્ય સાયકલ રેલી નીકળી: ‘નેશન ફર્સ્ટ’ અને ‘સન્ડેઝ ઓન સાયકલ’ અભિયાન અંતર્ગત યુવાનોને ‘‘ફિટ ઇન્ડિયા’’નો સંદેશ અપાયો

ગુજરાત એલર્ટ | વલસાડ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના “નેશન…

ધરમપુરમાં સરકારી હોમિયોપેથીક દવાખાના દ્વારા વલસાડ જિલ્લાના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ: વલસાડની સ્થાપનાના ૬૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે વિશ્વ યોગ દિવસનું મહત્વ સમજાવાયુ

ગુજરાત એલર્ટ | વલસાડ રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ…

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૧૨ વર્ષ શુસાસનના: તા. ૮ થી ૨૧ જુન દરિમયાન લોકજાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાશે: વલસાડ જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષ સ્થાને બેઠક મળી

ગુજરાત એલર્ટ | વલસાડ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં…