ફોટો લાઈન વલસાડ Shareવલસાડ વલસાડના મોટા બજાર અંબામાતાના મંદિર પાસે આવેલા ગણપતિ મંદિર માં શનિવારના રોજ સંકષ્ટ ચતુર્થી હોય જેને લઇને મંદિરમાં ગણપતિ બાપાના દર્શન ભક્તો એ કર્યા હતા જ્યારે ગણપતિ બાપા ને કેરીનો પ્રસાદ ધરાવ્યો હતો Post Views: 310
વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને ટાસ્ક ફોર્સની બેઠક મળી. નવરાત્રિમાં વિવિધ ગરબા સ્થળે સરકારની વિવિધ યોજનાનો પ્રચાર પ્રસાર કરવા સૂચન કરાયુ.