જિલ્લાની પાલિકાઓ દ્વારા મહાપુરૂષોની પ્રતિમાની સફાઈ કરી ચોખ્ખી ચણાક કરી દેવાઈ

ગુજરાત એલર્ટ | વલસાડ
સ્વચ્છ ભારત મિશન- શહેરી અંતર્ગત "૧૫મી ઑક્ટોબર થી ૧૬મી ડિસેમ્બર ૨૦૨૩" સુધી “સ્વચ્છતા હી સેવા (SHS)” કાર્યક્રમ અંતર્ગત વાપી, ઉમરગામ, પારડી અને ધરમપુર નગરપાલિકા દ્વારા મહાપુરુષોની પ્રતિમાની સાફ-સફાઈ હાથ ધરવામાં આવી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!