સ્વચ્છતા એ જ સેવાઃ વાપી રેલવે સ્ટેશન ઉપર સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ

ગુજરાત એલર્ટ | વલસાડ
સ્વચ્છ ભારત મિશન- શહેરી અંતર્ગત તા.૧૫મી ઑક્ટોબર થી તા. ૧૬મી ડિસેમ્બર ૨૦૨૩ સુધી “સ્વચ્છતા હી સેવા (SHS)” કાર્યક્રમ અંતર્ગત આજ રોજ વાપી નગરપાલિકા દ્વારા વાપી રેલ્વે સ્ટેશન પર ઝુંબેશ સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!