ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખ જાહેર કરતું રાજય ચૂંટણીપંચ : ૨જી અોકટોબરના રોજ મતદાન, ૫મી અોકટોબરે મત ગણતરી Share Post Views: 433
ગુજરાતના 17 માં મુખ્યમંત્રી પદે શ્રી ભુપેન્દ્ર પટેલ નું નામ જાહેર થયા પછી તેમને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સંહર્ષ ભેટીને આવકાર્ય હતા અને ઉપસ્થિત તમામ ભાજપ ના વરિષ્ઠ નેતાઓએ તેમને અભિનંદન આપ્યા હતા તે આ સાથેની તસ્વીર માં જોઈ શકાય છે.