ફોટો સ્ટોરી

વલસાડના ભાગડાવડામાં ગર્લ્સ પોલિટેકનિક હોસ્ટેલમાં બનાવવામાં આવેલી સંત કૃપા શિવાલય કોવિડ હોસ્પિટલ માં હોસ્પિટલમાં દાખલ થયેલા પ્રથમ કોરોના પેશન્ટના હસ્તે રીબીન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રિયલ એસ્ટેટ એસોસિએશનના પ્રમુખ અશોકભાઈ મંગે કલ્યાણભાઈ ભાનુશાલી સહિત અગ્રણીઓએ હરિ ઓમ, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય ઓધવરામના નાદથી હોસ્પિટલ કેમ્પસ ગજાવી કાઢ્યું હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!