ફોટો લાઈન
વલસાડ

વલસાડ તિથલ દરિયા કિનારે મુંબઈમાં ડુબેલા જહાજના કુ મેમ્બરો ની ૭ ની ડેડ બોડી મળી આવ્યા બાદ ગતરોજ સાંજે તિથલ બીચ પાસે દરિયા કિનારેથી પાંચ ફૂટ જેટલી લાંબી ડોલ્ફિન મૂત અવસ્થામાં મળી આવી હતી જેને વલસાડ .ફોરેસ્ટ ડિપા્ટમેન્ટ ના કર્મચારીને જાણ કરતાં તેઓ ત્યાં આવી ને ડોલ્ફિનને ચણવઈ ફોરેન્સિક રિપોર્ટ માટે લઈ જવામાં આવી હતી

Share this post

error: Gujarat Alert Content is protected !!