વલસાડની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગીતા જયંતી ઉજવાઇ

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ મગોદ સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગીતા જયંતી નિમિત્તે બાળકો તેમજ શિક્ષકો દ્વારા શ્રીમદ ભાગવત ગીતાનુ પૂજન કરવામાં આવ્યું હતું.

બાળકો ભગવદ ગીતાનો મહત્વ સમજી શકે તે માટે ગીતાનાં શ્લોકોનું અધ્યયન કરી પ્રાથમિક સમાચાર આપવામાં આવી હતી. સાથે જ શ્રી કૃષ્ણના નૃત્ય સાથે ઉજવણી કરવામાં આવી હતી. ગીતા જયંતી નિમિત્તે રાખવામાં આવેલા વિશેષ કાર્યક્રમથી બાળકોમાં ધાર્મિક ભાવના પ્રજવલિત થઈ હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!