વલસાડ જિલ્લાની પાલિકાઓ દ્વારા ફિલ્ટરેશન પ્લાન્ટ અને ઓવરહેડ ટાંકીની સાફસફાઈ હાથ ધરવામાં આવી

ગુજરાત એલર્ટ । વલસાડ
સરકારશ્રીના સ્વચ્છ ભારત મિશન – શહેરી અંતર્ગત “૧૫મી ઑક્ટોબર થી ૧૬મી ડિસેમ્બર ૨૦૨૩” સુધી “સ્વચ્છતા હી સેવા (SHS)” કાર્યક્રમ અંતર્ગત તા. ૧૧ ડિસેમ્બરના રોજ વલસાડ, ઉમરગામ, પારડી, ધરમપુર તેમજ વાપી નગરપાલિકા દ્વારા ઓવરહેડ ટાંકી, ફિલટરેશન પ્લાન્ટ, વોટરવર્કસ અને આસપાસના વિસ્તારોની સાફસફાઈની કામગીરી હાથ ધરવામાં આવી.

Share this post

error: Gujarat Alert Content is protected !!