વલસાડમાં મહિલાઓ માટે બોડી બિલ્ડીંગ સ્પર્ધા યોજાશે

વલસાડ
ગુજરાત બોડી બિલ્ડર્સ એસોસિએશનના ઉપક્રમે ગુજરાતના એક માત્ર મહિલા બોડી બિલ્ડર બિનિતા કુમારી દ્વારા વલસાડમાં પુરુષ અને મહિલાઓ માટે બોડી બિલ્ડીંગ સ્પાર્ધાનું આયોજન કરાયું છે.

વલસાડમાં પ્રથમ વખત મહિલા બિલ્ડર સ્ટેજ પર આવશે. આ સ્પર્ધાનું આયોજન વલસાડ આરપીએફ ગ્રાઉન્ડ પર આગામી 11મીને શનિવારના રોજ સાંજે 7 થી 9 વાગ્યા દરમિયાન યોજાશે. આ બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં દર્શકો માટે કોઇ પણ ટિકીટ રાખવામાં આવી નથી. વલસાડના ઘર આંગણે રાજ્ય કક્ષાના આ બોડી બિલ્ડીંગ સ્પર્ધાનો લાભ લેવા વલસાડના લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!