લોકસભા સામાન્ય ચૂંટણીમાં ૨૬- વલસાડ બેઠક પર પાંચમા દિવસે કોંગ્રેસના ઉમેદવાર સહિત કુલ પાંચ ઉમેદવારી પત્ર ભરાયા: કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલના નામથી ૩ અને રમેશ પાડવીના નામથી ચોથુ ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું
ગુજરાત એલર્ટ । વલસાડ લોકસભાની સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ને અનુલક્ષીને…
