શાળાઓમાંથી ઉઠ્યો લોકશાહીનો સંદેશ: વલસાડ જિલ્લામાં ૨૯૨ શાળાઓમાં ભવ્ય મતદાન જાગૃતિ અભિયાન: વિદ્યાર્થીઓ બન્યા જાગૃતિના દૂત, “મારો મત – મારો અધિકાર” સંદેશ સાથે ઉત્સાહભેર કાર્યક્રમો યોજાયા

ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની આવનારી…

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન: વિદ્યાર્થીઓ અહીં આવી ધ્યાન કરશે તો વિદ્યાર્થીઓમાં નવી શૈક્ષણિક ચેતનાનો સંચાર થશે :  સ્વામી નિખિલેશ્વરાનંદજી

ગુજરાત એલર્ટ | ધરમપુર શ્રી રામકૃષ્ણ – વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ,…

ધરમપુર ખાતે ગુજરાત રામકૃષ્ણ વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદનું અર્ધવાર્ષિક સંમેલન યોજાયું

ગુજરાત એલર્ટ | ધરમપુર સમગ્ર ગુજરાતમાં શ્રી રામકૃષ્ણ વિવેકાનંદના…

વલસાડમાં ભાજપની કાર્યકર્તા બેઠક યોજાઈ: ચૂંટણી વિજય માટે મજબૂત રણનીતિ જરૂરી: કનુભાઈ દેસાઈ

ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ માટે…

વલસાડ જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન વેગવંતુ બન્યું, ૨૯૨ શાળામાં ૨૩૭૪૪ વિદ્યાર્થીઓએ શપશ લીધા

ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તા.…

ખેરગામને મોડર્ન બનાવવાના સંકલ્પ સાથે “મોડેકો”ની રચના: મોડેકોના પ્રમુખ પદે શૈલેષ ટેલરની વરણી

ગુજરાત એલર્ટ | ખેરગામ ખેરગામને આધુનિક બનાવવાના સંકલ્પ સાથે એક નવી…

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વલસાડ ખાતે કચ્છી ભાનુશાલી સમાજના શ્રી ઓધવ ભવનનું લોકાર્પણ કરાયું: મુખ્યમંત્રીશ્રીએ કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ વલસાડ દ્વારા આયોજિત સદગુરુ ભગવાનશ્રી વાલરામ પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવમાં ઉપસ્થિતિ આપી

ગુજરાત એલર્ટ | વલસાડ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શ્રી…

નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે પારડી આઈટીઆઈ ખાતે રૂ. ૪.૨૫ કરોડના ખર્ચે બોયઝ હોસ્ટેલનું ખાતમુહૂર્ત: આપણા યુવાનો તાલીમબદ્ધ થઈ સારી રોજગારી મેળવે એ સરકારનું લક્ષ્ય છે – મંત્રીશ્રી કનુભાઈ

ગુજરાત એલર્ટ | વલસાડ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ગુજરાત સરકારના શ્રમ…