મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા ધરમપુર-કપરાડાનાં આદિજાતિ વિસ્તાર માટે મહાત્વાકાંક્ષી યોજના: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. 1,331 કરોડની દમણ-ગંગા લિફ્ટ ઇરિગેશન યોજનાને વહીવટી મંજૂરી આપી: આદિજાતિ વસ્તી ધરાવતા વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુરમાં 17,000 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે

ગુજરાત એલર્ટ | ગાંધીનગર દક્ષિણ ગુજરાતનાં દુર્ગમ અને પહાડી વિસ્તાર…

ડિજિટલ યુગમાં બદલાઈ ટપાલની ભૂમિકા, ગામડાંના લોકો માટે ટપાલી બન્યા ‘હરતી-ફરતી બેંક: સ્પીડ પોસ્ટથી લઈને આધાર-પાસપોર્ટ સેવા સુધી, ટપાલ વિભાગ બન્યો જનસેવાનું મજબૂત માધ્યમ

ગુજરાત એલર્ટ | વલસાડ દર વર્ષે ૯ ઑક્ટોબરના રોજ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ…

જનજાતીય ગૌરવ પરિવહન અંતર્ગત ધરમપુર ડેપોને ફાળવાયેલી 4 મિનિબસોનું ધારાસભ્ય અરવિંદભાઈ પટેલના હસ્તે લોકાર્પણ

ગુજરાત એલર્ટ | ધરમપુર ભગવાન બિરસા મુંડાજીના અદમ્ય શૌર્ય, સંઘર્ષ અને…

ધરમપુરના જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે NCSC જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ: માહિતીની વિશ્વસનીયતા ચકાસવા કૃત્રિમ બુદ્ધિ (AI)ના યોગ્ય સંદર્ભોનો ઉપયોગ કરવા માર્ગદર્શન અપાયું: વિદ્યાર્થી વિજ્ઞાન મંથન (VVM) 2026–27 અંગે પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને માહિતી આપવામાં આવી

ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતે…

કપરાડાની સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દ્વારા ‘પોષણ અભિયાન’ યોજાયુ: બાળકોને નાનપણથી જ સ્વચ્છતા, સારી ટેવો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કર્યા: સગર્ભા માતાઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું

ગુજરાત એલર્ટ | વલસાડ કપરાડાની સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દ્વારા…

સેવા સંકલ્પ અભિયાનઃ શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા અને સુશાસનના અવસરે નાનાપોંઢા ખાતે વિકસિત ભારત સંકલ્પ સભા સાથે ભવ્ય સેવા જ્યોતિ યાત્રા નીકળી

ગુજરાત એલર્ટ | વલસાડ તા. ૭ ઓક્ટોબર, ૨૦૦૧ના રોજ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ…

‘મારા સપનાનું ભારત’ના રંગોમાં ઝળહળી ઊઠ્યું વલસાડ: ‘વિકસિત ભારત @2047’ અંતર્ગત સેગવી ખાતે જિલ્લા કક્ષાની ચિત્ર અને વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

ગુજરાત એલર્ટ | વલસાડ ‘વિકસિત ભારત @2047’ અંતર્ગત ‘મારા સપનાનું ભારત’…

મંત્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વલસાડ કલેકટર કચેરી સહિત જિલ્લામાં પાંચ પ્રાકૃતિક ખેત ઉત્પાદન વેચાણ કેન્દ્રનો લોકાર્પણ સમારોહ યોજાયો

ગુજરાત એલર્ટ | વલસાડ રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તેમજ…