લોકસભાની ચૂંટણીમાં વલસાડ જિલ્લામાં વધુમાં વધુ મતદાન માટે ગત વિધાનસભાની ચૂંટણીનું મતદાનનું વિશ્લેષણ કરાયું: જિલ્લાના ૪૩૯ મતદાન મથકો પર રાજ્ય કક્ષા કરતા નીચુ મતદાન નોંધાયુ હોવાનું રિવ્યુ બેઠકમાં બહાર આવ્યું
ગુજરાત એલર્ટ । વલસાડ લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ જાહેર થતાં આદર્શ…
