રાજયના આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ: મંત્રીશ્રીએ વર્ષઃ ૨૦૨૬-૨૭ માટે જિલ્લામાં ૬ તાલુકા માટે રૂા. ૧૧.૫૦ કરોડના ૬૧૨ કામો અને નગરપાલિકાના રૂા. ૧.૨૫ કરોડના ૧૧ કામોને મંજૂરી આપી
ગુજરાત એલર્ટ | વલસાડ રાજયના આદિજાતિ વિકાસ, કુટિર, ખાદી અને…
