વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરનરાજ વાઘેલાના અધ્યક્ષસ્થાને એસટી વર્કશોપ ખાતે માર્ગ સુરક્ષા માસ સેમિનાર યોજાયો: મુસાફરોની સુરક્ષા સાથે તમારી સુરક્ષા પણ એટલી જ જરૂરી છે,તમારો પરિવાર પણ ઘરે તમારી રાહ જોઈ રહ્યો છેઃ ડો.કરનરાજ વાઘેલા
ગુજરાત એલર્ટ | વલસાડ રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ- ૨૦૨૫ની ઉજવણી…