વલસાડમાં નારી વંદન ઉત્સવ અંતર્ગત બેટી બચાવો, બેટી પઢાવો દિવસની ઉજવણી: પુરૂષ અને સ્ત્રી જાતિમાં અસમાનતા નિવારવા માટે કાયદાકીય જોગવાઇઓ વિશે સમજ અપાઈ: કામકાજના સ્થળે મહિલા સતામણી વિષે માહિતી આપવામાં આવી

ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજીત નારી…

વલસાડમાં સ્વાતંત્ર્ય પર્વે ઉમિયા સોશિયલ ટ્રસ્ટ દ્વારા મહારક્તદાન શિબિર યોજાશે: ગત વર્ષે પંદરમી ઓગસ્ટે ૧૫૦૧ બ્લડ બેગ એક્ત્ર કરી ઈતિહાસ રચ્યો હતો: રક્તદાતાઓને રક્તદાન કરવા માટે વહેલી તકે રજિસ્ટ્રેશન કરાવી લેવા માટે અપીલ

ગુજરાત એલર્ટ | વલસાડ દેશની આઝાદીનો મહાપર્વ તરીકે ઉજવાતા…

વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલાના અધ્યક્ષસ્થાને સાયબર ક્રાઇમ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ: સાયબર ક્રાઇમનો ભોગ બનેલા ૨૮૦૦૦ બેંક ખાતા અનફ્રીઝ કરવામાં આવ્યા: મધ્યમ વર્ગના લોકોની પીડા ઘટાડવા માટે ગુજરાત પોલીસ દ્વારા સરાહનીય પ્રયાસ

ગુજરાત એલર્ટ | વલસાડ રાજ્યના પોલીસ મહાનિર્દેશકશ્રીના હુકમ અન્વયે…

કપરાડાની સરકારી વિનયન કૉલેજમાં સેન્સિટાઈઝેશન, હર્બલ મેડિસિન અને હર્બલ પ્રોડક્ટ અંગે જાગૃતતા કાર્યક્રમ યોજાયો

ગુજરાત એલર્ટ | વલસાડ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઈનોવેશન પોલીસી (SSIP) સેલ,…

વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો. વાઘેલા અને વાપી જીઆઈડીસી પીઆઈશ્રી પટેલનું ડિસ્ક વડે સન્માન કરાયું

ગુજરાત એલર્ટ | વલસાડ રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓથી માંડીને પોલીસ…

માનવ તસ્કરી વિરુધ્ધ વિશ્વ” દિવસ પર સિગ્નેચર કેમ્પેઇન તેમજ શપથ લઈ જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

ગુજરાત એલર્ટ | વલસાડ પ્રથમ સંસ્થા અને ઓર્થોટેક દ્વારા “માનવ તસ્કરી…

જાપાનમાં યોજાયેલા સકુરા એક્સચેન્જ પ્રોગામમાં ફણસાના ગરીબ વિદ્યાર્થીએ બિચ ક્લિનર પ્રોજેક્ટ રજૂ કર્યો: જાપાનનો 5 દિવસીય શૈક્ષણિક પ્રવાસ કરી વલસાડ જિલ્લાના ઉમરગામના ફણસાનો વિદ્યાર્થી પરત ફર્યો

ગુજરાત એલર્ટ | વલસાડ ભારત સરકારના ઇન્સ્પાયર એવોર્ડ માનાંક…

કપરાડાના શાહુડા ગામની સરકારી માધ્યમિક શાળામાં સાકાર રીડિંગ કોર્નર ઉદ્દઘાટન કાર્યક્રમ યોજાયો

ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ…