સાણંદના રાજવી જયશિવસિંહ વાઘેલાના અંતિમ સંસ્કાર કરાયા: પુત્ર ધ્રુવરાજસિંહનું રાજતિલક કરાયું : મહારાજા જયશિવસિંહ વાઘેલાના અંતિમ સંસ્કાર સાણંદ ખાતેના રાજવી પરિવારના સ્મશાનમાં કરવામાં આવ્યા

અમદાવાદ : સાણંદના રાજવી જયશિવસિંહ વાઘેલાનું ગઈકાલે મોડી સાંજે…

ગુજરાતમાં મન પડે ત્યારે વિજળીના ભાવ વધારા સામે ગુજરાતના અધિકારઓનો કાન આમળતા કેન્દ્રના ઉર્જા સચિવ: શા માટે ઉંચા ભાવે વિજળી ખરીદી ગ્રાહકો પર બોજ નાખો છો ? કર્યો વેધક સવાલ

ગાંધીનગર : ગુજરાત રાજ્ય સરકારના ઉર્જા વિભાગ સહિતના અધિકારીઓના…

સુરતમાં યાર્ન ઉત્પાદક કંપની ઉપર આયકરના દરોડા : ૩૩૦ કરોડના બિનહિસાબી વ્યવહારો ખુલ્યા: યાર્ન કંપની દ્વારા મોટે પાયે ટ્રાન્ઝેકશન ? : ત્રણ ઓફિસમાંથી દસ્તાવેજો કબ્જે : તપાસનો ધમધમાટ

સુરત : રાજકોટમાં રીયલ એસ્ટેટ ગ્રુપ ઉપર આવકવેરા વિભાગે ચાર દિવસ…

બારડોલી સુગર ફેકટરીના કાર્યવિસ્તારમાં એક જ દિવસમાં 2800 એકર શેરડીનું વાવેતર કરાયું:મહુવા, ગણદેવી, ચલથાણ, સાયણ, કામરેજ, નર્મદા, પંડવાઈ સુગર ફેક્ટરીના કાર્ય વિસ્તારના ખેડૂતોએ પણ શેરડી રોપણી શરૂ કરી

બારડોલી: દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે સુગર ફેક્ટરીઓ જીવાદોરી સમાન…

ધરમપુરની સરકારી હોસ્પિટલમાં ઍકસપાયર થયેલા ગ્લુકોઝના બાટલા ચડાવતા ભારે દેકારો ઍક પ્રેગનન્ટ મહિલાને જુલાઇ-ર૧માં ઍકસપાયર થયેલ બાટલા ચડાવવાની ઘટના સામે આવી : જા કે નર્સે પોતાની ભૂલ કબુલ કરી : પરંતુ દર્દીના જીવને જાખમ ઉભુ થાય તેનું શું

વલસાડ: વલસાડની ધરમપુરની સરકારી હોસ્પિટલમાં એક એવી ઘટના સામે આવી છે…

કેન્દ્ર-રાજય સરકારને બિરદાવતી ભાજપ કારોબારીઃ મોદીના જન્મદિને વિવિધ કાર્યક્રમો: ગુજરાત ભાજપ ડીજીટલ યુગમાં: કારોબારી સભ્યો-ચૂંટાયેલા સભ્યો સહિત ૧૦ હજારને ટેબ્લેટ ભેટ : નરેન્દ્રભાઇ અને વિજયભાઇની સરકારને અભિનંદન આપતો ઠરાવઃ ર૦રરનો જંગ જીતવા કેવડિયામાં ઘડાતી રણનીતિ

અમદાવાદ: ભાજપની પ્રદેશ કારોબારી બેઠકનો ગઇકાલે સાંજથી કેવડિયા…

ગુજરાત હાઈકોર્ટે પાસાના કુલ પાંચ હુકમને રદ કર્યા: ગાંધીનગર કલેક્ટરના ચાર અને બોટાદ કલેક્ટરના એક હુકમ રદ

અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટે પાસાના કુલ પાંચ હુકમને રદ કર્યા છે. જેમાં,…

ગુજરાતમાં છેલ્લા બે દિ’માં સરેરાશ વરસાદમાં ૫.૫૧ ટકા વધારો : કુલ ૪૮.૬૫ ટકા મેઘરાજાની મહેરથી મોલાતને મબલખ લાભ : સૌરાષ્ટ્રમાં મોસમનો સરેરાશ ૫૬.૧૪ ટકા વરસાદ

અમદાવાદ : ગુજરાતમાં લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ આખરે મેઘરાજાની મહેર…