૧૭૩ ડાંગ (S.T.) વિધાનસભા મતદાર મંડળમાં સાંજે ૫ વાગ્યા સુધી નોધાયું અંદાજીત ૭૪.૪૮ ટકા મતદાન: ૨૬ વલસાડ (S .T.) સંસદીય મતવિસ્તાર માટે ૬૮.૧૨ ટકા મતદાન: રેકોર્ડ બ્રેક મતદાન તરફ ડાંગની આગેકૂચ
ગુજરાત એલર્ટ | આહવા ૨૬-વલસાડ (S.T.) સંસદિય મત વિસ્તારમાં સમાવિષ્ટ,…
