વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક: અબ્રામાથી સાંઈલીલા મોલ સુધીના રસ્તા પરના દબાણ દૂર કરી રાહદારીઓ માટે ખુલ્લા કરવા કલેકટરશ્રીનો આદેશ: વાપી રેલવે સ્ટેશન પાસે ‘‘નો પાર્કિંગ’’ હોવા છતાં રિક્ષાઓ પાર્ક- પોલીસ અધિક્ષકશ્રીએ સત્વરે કાર્યવાહી કરવા જણાવ્યું
ગુજરાત એલર્ટ । વલસાડ વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક તા. ૨૦…
