વલસાડ જિલ્લા કલેકટરશ્રી એન.એન.દવેએ ધરમપુરની દીકરીને અમેરિકન દંપતિને દત્તક આપવાનો હુકમ કર્યો: અમેરિકન દંપતિને સંતાનમાં માત્ર એક દીકરો હતો, દીકરીની ખોટ લાગતી હોવાથી આખરે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી દત્તક લીધી
ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડ તાલુકાના રાબડા ગામે નાના-નાની સાથે રહેતી…
