ધરમપુરના આસુરા ઝાંપા પાસે મહાદેવ ટ્રેડિંટ કંપની હોલસેલ દુકાનના બે ભાગીદારને ભેળસેળ કેસમાં રૂ. ૬ લાખના દંડ સાથે ૩-૩ માસની કેદ: ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ૭ વર્ષ પહેલા ૨૦૧૮માં દુકાનમાં તપાસ કરી લાલ મરચાં પાઉડરના નમૂના લીધા હતા
ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આસુરા ઝાંપા…
