વલસાડના આરોગ્ય કર્મીનું અકસ્માતમાં મોત થતા સ્ટેટ બેંક વ્હારે આવી, પરિવારને રૂ. ૪૦ લાખની સહાય આપી: સેલેરી પેકેજ યોજના હેઠળ SBI દ્વારા ગામના સરપંચોની ઉપસ્થિતિમાં ચેક અર્પણ કરવામાં આવ્યો હતો
ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડ તાલુકાના રોણવેલ ગામમાં રહેતા આરોગ્ય…