વલસાડ જિલ્લામાં જીપીએસસીની પરીક્ષાના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને બેઠક મળી: કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવણી અર્થે આયોજન કરાયું
ગુજરાત એલર્ટ | વલસાડ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી) દ્વારા…