વલસાડ જિલ્લામાં SIR કાર્યક્રમ હેઠળ પત્રકાર પરિષદ યોજાઈ; ૫ વિધાનસભા વિસ્તારોમાં ૨૦૨૫ મુજબ ૧૩,૮૫,૫૦૭ મતદારો નોંધાયેલા છે અને ૧૦૦% ડિજિટાઇઝેશન પૂર્ણ કરી મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ કરાઈ.

ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડ જિલ્લા કલેકટરશ્રી ભવ્ય વર્માએ ભારતના…

નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે વલસાડ વહીવટી તંત્ર આયોજિત સશક્ત નારી મેળો ખુલ્લો મુકાયો: સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન અને રોજગાર આપવા લખપતિ દીદી યોજનાની શરૂઆત કરવામાં આવી છે – નાણાં મંત્રીશ્રી

ગુજરાત એલર્ટ | વલસાડ નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ…

નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈ અને આદિજતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે ખાદી મેળાની મુલાકાત લીધી

ગુજરાત એલર્ટ | વલસાડ નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ…

નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ અરનાલા ખાતે રૂ. ૧૬.૬૦ કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું: પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં ભારતનું અર્થતંત્ર અગિયારમાં સ્થાનેથી ચોથા સ્થાને પહોંચ્યું છે – નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

ગુજરાત એલર્ટ | વલસાડ નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ…

વલસાડ અને વાપીમાં રેડ ક્રોસ અને માહિતી વિભાગના સંયુક્ત ઉપક્રમે નિશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો: ૫૮થી વધુ મીડિયાકર્મીઓની મફત તબીબી તપાસ

ગુજરાત એલર્ટ | વલસાડ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ અમદાવાદ ઇન્ડિયન…

વલસાડ અટારના માનવ સેવા ટ્રસ્ટ ખાતે સાંધાના દુખાવામાં સચોટ અને ઝડપી સારવાર આપતી અગ્નિકર્મની સારવારનો કેમ્પ યોજાયો

ગુજરાત એલર્ટ | વલસાડ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પ્રેરિત…

સરદાર વલ્લ્ભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષમાં તેમની પ્રેરણાદાયી જીવનગાથા આધારીત નાટ્ય પ્રસ્તુતિ

ગુજરાત એલર્ટ | વલસાડ ગુજરાત સરકારશ્રીના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક…

મતદારયાદી સઘન સુધારણા ઝૂંબેશ હેઠળ રોલ ઓબ્ઝર્વર રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને વિડિઓ કોન્ફરન્સથી રાજકીય પક્ષના સભ્યો સાથે બેઠક યોજાઇ

ગુજરાત એલર્ટ | વલસાડ મતદારયાદી સઘન સુધારણા હેઠળ રોલ ઓબ્ઝર્વર રેમ્યા…

વલસાડ જિલ્લાંમાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં કુલ-૧૩,૨૩૯ કેસોનો નિકાલ: ₹૨૦,૧૭,૫૭,૦૧૯/- નું સમાધાન

ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડ જિલ્લા અદાલત તેમજ તાબા હેઠળની તાલુકાની…

ધરમપુરમાં ‘વ્યાસ તીર્થ’નું ભવ્ય શ્રોતાર્પણ, પૂ. શ્રી મોરારિબાપુના કરકમળોથી લોકાર્પણ

ગુજરાત એલર્ટ | ધરમપુર ધરમપુરના વિશ્વવિખ્યાત ભાગવત કથાકાર પૂ. શરદભાઈ…