૨૬- વલસાડની સાત બેઠક પર ૭૨.૭૧ ટકા મતદાન નોંધાયું, વર્ષ ૨૦૧૯ની તુલનાએ ૨.૫૧ ટકા મતદાન ઘટ્યું: પુરૂષોની તુલનાએ મહિલાઓએ જાગૃતતા દર્શાવી, જિલ્લાની ઉમરગામ બેઠક પર પુરૂષો કરતા મહિલાઓનું ૧.૭ ટકા વધુ મતદાન
ગુજરાત એલર્ટ । વલસાડ ગુજરાતમાં ત્રીજા તબક્કાની ચૂંટણીમાં ૨૬- વલસાડ…
