રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ધરમપુરની વનરાજ કોલેજમાં રૂ.૩ કરોડ ૫૧ લાખના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું: રૂ. ૨,૭૬,૪૯,૨૦૦ ના ખર્ચે કોલેજમાં કમ્પ્યૂટર લેબ, સ્કિલ એનહેસમેન્ટ લેબ, મુક સ્ટુડિયો અને સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ કરાયું
ગુજરાત એલર્ટ | વલસાડ ધરમપુરના મહારાણા શ્રી વિજયદેવજી સાર્વજનિક…
