ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે ત્રિ દિવસીય નિવાસી યોગ કોચ તાલીમ શિબિર યોજાઈ: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ-ગાંધીનગર અને શ્રીમદ રાજચંદ્ર મિશનના સંયુક્ત ઉપક્રમે યોગ કોચોને વિવિધ તાલીમ અપાઈ
ગુજરાત એલર્ટ । વલસાડ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર (રમતગમત, યુવા…
