વલસાડ શહેરમાં રૂ. ૧૮ કરોડના ખર્ચે તૈયાર થનાર વીજ કંપનીની સર્કલ કચેરીનું કાલે ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરાશે:વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના વીજ ગ્રાહકોને વધુ સારી વીજ સેવા પ્રાપ્ત થશે.
ગુજરાત એલર્ટ । વલસાડ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાની દક્ષિણ ગુજરાત…
