વલસાડ જિલ્લામાં ૪૪.૫૭ ટકા મતદારો યુવાન, કુલ ૬,૦૬,૬૬૧ મતદારોની આયુ ૩૯ વર્ષથી નીચેની: લોકસભાની ચૂંટણીમાં જિલ્લામાં કુલ મતદારોની સાપેક્ષે કુલ ૨.૪૬ ટકા યુવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે.
ગુજરાત એલર્ટ । વલસાડ ભારતના ચૂંટણી પંચ દ્વારા વધુમાં વધુ મતદાન થાય…