રાજયના નાણામંત્રીશ્રી કનુભાઇ દેસાઇના હસ્તે વલસાડ વિધાનસભા વિસ્તારના રૂા.૧૧.૬૦ કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત: રૂા. ૩ કરોડના ખર્ચે વલસાડ તિથલબીચથી સ્વામીનારાયણ મંદિર રોડનું વાઇડનીંગ અને રીસરફેસીંગ કરાશે
ગુજરાત એલર્ટ | વલસાડ ૧૨ ડિસેમ્બર રાજયના નાણાં, શહેરી વિકાસ અને શહેરી…
