ધરમપુરના સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે પાલિકાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો, ૨૧૧૪ અરજીનો નિકાલ: ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલે સૌને એક જ જગ્યા પરથી સરકારની વિવિધ યોજના અને કામગીરીનો લાભ લેવા જણાવ્યું
ગુજરાત એલર્ટ | વલસાડ દરેક નાગરિકોને તેમના ઘર આંગણે જ સરકારની જન…