નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ કૈલાસ રોડ પર ઔરંગા નદીના રૂ. ૪૩.૪૨ કરોડના ખર્ચે બનનારા ફોરલેન બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું: વલસાડ જિલ્લો વિકાસની પહેલમાં હરહંમેશ સાથ આપી અગ્રેસર રહ્યો છે-મંત્રીશ્રી કનુભાઈ: ૨૪૦ મીટર લંબાઈના બ્રિજથી અંદાજિત ૩૦ હજારથી વધુ લોકોને વાહન વ્યવહારમાં રાહત થશે
ગુજરાત એલર્ટ | વલસાડ નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી…