સુરતમાં હીરાના વેપારીના ઘરમાં વિશ્વના સૌથી મોંઘા 600 કરોડના ગણેશજીની સ્થાપના:182.53 કેરેટના ગણેશજીની સ્થાપના- પૂજા કરી આ મૂર્તિ કાચા હીરામાં આપમેળે કંડારાયેલી:કાચા હીરાની 182.3 કેરેટની ગણેશજીની આ મૂર્તિનું વજન 36.5 ગ્રામ: કોહિનૂર હીરો 105 કેરેટનો હીરો જ્યારે આ ગણપતિની પ્રતિમા 182 કેરેટ 53 સેન્ટની
સુરત : દેશના સૌથી મોંઘા ગણપતિનું સ્થાપન સુરત ખાતે કરવામાં આવશે.…
